RAJKOT : CYBER FRAUD | Ahmedabad News
રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબરફ્રોડના કિસ્સામાં એપીએમસી સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટના કેસમાં વધુ ત્રણઆરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા મુખ્યમાસ્ટર માઈન્ડ પૈકીના એક તેમજ તેલંગાણાના વતની આદિલુદીન મહમદ તેમજ રાજકોટનાકુવાડવા રોડ પર રહેતા મિહિર રંગાણી અને રાજકોટ શહેર ખાતે જ રહેતા હિરેનલીંબાસીયા નામના વ્યક્તિઓની…
